ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા મહેસુલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેકટર કચેરી હસ્તકની મહેસુલ તલાટી-, વર્ગ-૩ સંર્વગની કુલ-૨૩૮૯ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઉમેદવારો પાસેથી OJASની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે
આ માટે ઉમેદવારોએ “https://ojas.gujarat. gov.in” વેબસાઈટ પર તા.૨૬/૦૫/૨૦૨૫ (બપોરના ૧૪-૦૦ કલાક) થી તા.૧૦/૦૬/૨૦૨૫ (સમય રાત્રિના ૧૧ ૫૯ કલાક) દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. OJAS વેબસાઇટ પરથી ઓનલાઇન પરીક્ષા ફી ભરવા માટે છેલ્લી તા.૧૦/૦૬/૨૦૨૫ (સમય રાત્રિના ૧૧.૫૯ કલાક) સુધીની રહેશે
સરકારે સરકારી કર્મચારીઓ માટે મંજુર કરેલ રૂ. ૧૦ લાખ સુધીની કેશલેશ સેવા આપતી હોસ્પિટલ ની યાદી
૩૬૦ ડિગ્રી મૂલ્યાંકન: બાળકોનું ભણતર બનશે વધુ સરળ
ધોરણ ૩ થી ૮ ની તાલીમમાં crc-brc ને તાલીમના કો ઓર્ડીનેટર તરીકે અને મોનીટરીંગ મા સામેલ ન કરવા અંગે
બાલવાટિકા તેમજ ધોરણ એક અને બે ના શિક્ષકોને પ્રવૃત્તિ ગ્રાન્ટ ફાળવવા બાબત
ધોરણ 3 થી 8 શિક્ષક તાલીમ બાબત
ધોરણ 3 થી 8 શિક્ષક તાલીમ બાબત
OPS બાબતે આજનો લેટર