ધોરણ – ૩ આસ પાસ – 13 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી કોણ મધ તૈયાર કરવા માટે મહેનત કરે છે? કરોળિયો ગરોળી મધમાખી વંદો કયાં પ્રાણી વનસ્પતિ ખાતા નથી? શાકાહારી માંસાહારી ઘર આંગણાના ઉપરોક્ત પૈકી કોઇ નહિ રણપ્રદેશમાં ઉપયોગી પ્રાણી કયું છે? ગાય ઊંટ ભેંસ હાથી આપેલાં વિકલ્પમાંથી કોણ તમારા કુંટુંબનું સભ્ય નહિ ગણાય? દાદા મામા કાકા ભાઇ સંયુક્ત કુટુંબમાં રહેવાથી બાળકોમાં કયા ગુણોનો વિકાસ થાય? ઈર્ષા સમૂહભાવના નેતૃત્વ એકલતા સંયુક્ત કુટુંબ માટે નીચેના પૈકી શું સાચું નથી? વડીલો દ્વારા બાળકોનું ઘડતર થાય છે. કુટુંબના બધા જ સભ્યોનું ભોજન એક રસોડે બને છે. કુટુંબના સભ્યોમાં સમૂહભાવના વિકસે છે. વડીલોનું સન્માન જળવાતું નથી. કુટુંબમાં વડીલોએ બાળકો સમક્ષ શું ના કરવું જોઇએ? કેફી પદાર્થોનું સેવન સમૂહમાં ભોજન પુસ્તકોનું વાચન ધાર્મિક પૂજાપાઠ કેતનના પિતા અને કાકા પોતાના કુટુંબના સભ્યોથી અલગ બીજા શહેરમાં શા માટે રહેતા હશે? મોજશોખ માટે નોકરી-ધંધા માટે તેમને એકલા રહેવું ગમે ઘરમાં બધાની સારસંભાળ ન રાખવી પડે વિભક્ત કુટુંબ (નાનું કુટુંબ)ના સભ્યોમાં નીચેનામાંથી કોણ હોઈ શકે નહીં? કાકા પપ્પા મમ્મી ભાઇ આપણી કઇ દૈનિક ક્રિયામાં પાણી વધુ વપરાશે? હાથ ધોવામાં મોઢું ધોવામાં પગ ધોવામાં સ્નાન કરવામાં કપડાં ધોયેલું પાણી બીજા કયા ઉપયોગમાં લેશો? શૌચાલય માટે પીવા માટે સ્નાન કરવા માટે રસોઈ માટે R.O. પ્લાન્ટ(પાણી શુદ્ધિકરણ મશીન)માંથી નીકળતું વધારાનું પાણી કયાં ઉપયોગમાં લઈ શકાય? પીવા માટે રસોઇ માટે શરબત બનાવવા માટે બગીચો પાવા માટે 'પાણી બચાવો' સૂત્ર માટે કયું કાર્ય યોગ્ય નથી? પાણીનો નળ બંધ કરવો. વરસાદી પાણીનો સંગ્રહ કરવો. તળાવ બાંધવા પાણીની ડોલ ઊભરાવા દેવી કયું વાસણ (પાત્ર) પાણી ભરવા ઉપયોગી નહિ થાય? લોટો ઘડો ગ્લાસ તાવેતો કેતનની કઈ બાજુએ તેનું ઘર આવેલું છે? ડાબી પાછળ આગળ જમણી કેતનની બરાબર પાછળની બાજુ શું આવેલું છે? મંદિર ઘર બગીચો શાળા હોસ્પિટલ કેતનની કઈ બાજુ છે? આગળ જમણી ડાબી પાછળ કેતનની ડાબી બાજુએ શું આવેલું છે? દુકાન શાળા મંદિર ઘર સુતરાઉ કાપડ શામાંથી બને છે? શણ ઊન રૂ રેશમ નીચેનામાંથી 'રૂ' શેમાંથી મળશે? શણ કપાસ સાલ આપેલા તમામ Previous Next Time's up