ધોરણ – 4 આસ પાસ – 10 તમારું નામ તમારો મોબાઇલ નંબર કાછીયો ઉનાળાની ઋતુમાં શાકભાજી ફૂલો પર વારંવાર પાણી છાંટે છે જેથી તે. જલ્દી બગડી જાય. વધુ સમય તાજા રહે. કાળા પડી જાય. સુકાઈ જાય. શાકભાજી સડી ગયા છે એ કેવી રીતે ખબર પડે? ગંધ પરથી રંગ પરથી દેખાવ પરથી ઉપરના તમામ હું ઝડપથી બગડી જતું શાકભાજી છું. બટાટા પાલક ડુંગળી કોબીજ હું ઝડપથી ન બગડતું શાકભાજી અને ફળોનું જૂથ છું. મેથી દ્રાક્ષ કોબીજ પપૈયું ડુંગળી સફરજન બટાટા ચીકુ હું બરછટ શાકભાજી છું. કારેલુ દૂધી બટાટુ ગલકું કયા જૂથના ફળ અને શાકભાજી લીસા છે? દ્રાક્ષ કારેલા અનાનસ ડુંગળી સકરટેટી કંકોડા પપૈયું દૂધી સામાન્ય રીતે કયા શાકભાજીનો ઉપયોગ બધી ઋતુમાં કરીએ છીએ? લીલી મેથી કારેલા બટાટા વટાણા નીચેનામાંથી કયુ ફળ જલ્દી બગડતું નથી? ચીકુ અનાનસ દ્રાક્ષ પપૈયું કઈ વસ્તુને કાચી અને રાંધીને બંને રીતે ખાઈ શકાય? મેથી દુધી ડુંગળી બટાટા નીચેનામાંથી પાણીદાર ફળોનું જૂથ કયું છે? દ્રાક્ષ સફરજન સંતરા તરબૂચ કેળું શક્કરટેટી જામફળ દાડમ નીચેનામાંથી કયું પર્ણ છે? ડુંગળી ગાજર દુધી કોબીજ નીચેનામાંથી કચુંબર બનાવવા શાનો ઉપયોગ થતો નથી? ડુંગળી તુરીયા ટામેટા નીચેનામાંથી કયા શાકભાજીને સિંગો આવતી નથી? ચોળી કાકડી ગુવાર વટાણા અડવાથી નરમ લાગતું ફળ કયું છે? દ્રાક્ષ અનાનસ સફરજન દાડમ ફક્ત રાંધીને જ ખાઈ શકાતું શાકભાજી ક્યુ છે? ટામેટા ડુંગળી કોબીજ બટાટા કયા પક્ષીનો માળો કલાત્મક અને સુંદર હોય છે? સુગરી દેવચકલી કબૂતર કાગડો કયુ પક્ષી બે પાંદડા સીવીને માળો બનાવે છે? સુગરી કબૂતર દરજીડો કોયલ નીચેનામાંથી કયો પક્ષી માળો બનાવતું નથી? કબુતર કોયલ કાગડો દેવ ચકલી વૃક્ષના થડમાં કાણું કરીને કહ્યું પક્ષી માળો બનાવે છે? કલકલિયો બુલબુલ કંસારો હોલો કાગડાના માળામાં કયુ પક્ષી ઈંડા મૂકે છે? કોયલ કાબર કબુતર કલકલિયો Previous Next Time's up