Gauri Vrat2013 20th July starting

Today 20th July 2013 is Last Day of Gauri Vrat.In our Village today anmerried girls goes to mahadev temple doing a pooja.In Evening all people walking and enjoyment.People wear a new clothes.Unmerried girls doing a Upvas and she eating a kaju,Almonds,Akhrots,Dry Grapes,Chocklet,Ice Cream,Cadbary,and Fruits Etc. People Donet and doing a Lunch Dinner to Unmerried Girls.Wish … Read more

Gauri Vrat 2013-About

વરસાદ ની શરૂઆત સાથેજ ઘણા તહેવાર ની શરૂઆત થઇ જાય છે. અષાઢ માસ માં કુમારીકાઓ દ્વારા ઉજવાતા ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત એ શિવ-પાર્વતીજીની પૂજા-અર્ચનાનું વ્રત છે. અષાઢ સુદ તેરસથી શરુ થતા આ વ્રત અષાઢ વદ ત્રીજ સુધી ઉજવાય છે. વ્રત ના અંત માં આખી રાતનું જાગરણ કરી કુમારીકાઓ વ્રત નું સમાપન કરે છે. … Read more